'દાદા તમને બાઈકમાં ઘરે મૂકી જઈએ...' રાજુલાના માંડલમાં 82 વર્ષના વૃદ્ધને ધમકાવીને સોનાના બટન લૂંટનારા બે શખસો ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli LCB Rajula Robbery Case : અમરેલીના રાજુલા તાલુકાના માંડલ ગામના વૃદ્ધને બાઇક પર બેસાડી સોનાના બટન લૂંટનાર બે શખસો ઝડપાયા છે. આરોપીઓએ 82 વર્ષીય વૃદ્ધને ઘરે મૂકી જવાની લાલચ આપી લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે LCBએ મુદ્દામાલ સાથે બે રીઢા ગુનેગારોને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજુલાના માંડલમાં 82 વર્ષના વૃદ્ધને ધમકાવીને સોનાના બટન લૂંટનારા બે શખસો ઝડપાયા
રાજુલાના ડુંગર વિસ્તારમાં થોડા દિવસો પહેલા બે શખસોએ એક વૃદ્ધને નિશાન બનાવી સોનાના બટનની લૂંટ ચલાવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

