દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara RTO Office : તા.2 જૂનથી દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે ડ્રાઈવિંગ લાયસન્સ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટની શરૂઆત કરાઈ છે.
નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ ખાસ કરીને ફોર-વ્હીલર ટેસ્ટમાં અરજદારોના નાપાસ થવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. અગાઉના ટ્રેકમાં રિવર્સ પાર્કિંગ, અંગ્રેજી આઠ, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ જેવી કસોટીઓ લેવામાં આવતી હતી. નવા ટ્રેકમાં ટ્રાફિક સિગ્નલનો ઉમેરો કરાયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

