દર ત્રણમાંથી એક બાળક વધારે પડતું વજન ધરાવે છે, એમ.એસ.યુનિવર્સિટીના સર્વેમાં ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara News: ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા 6થી 16 વર્ષના 30 ટકા જેટલા બાળકો વધારે પડતું વજન ધરાવે છે અથવા સ્થૂળ છે. આ અંગેનું ચોંકાવનારુ તારણ એમ.એસ.યુનિવર્સિટીના સ્ટેટેસ્ટિક વિભાગના એમએસસીના વિદ્યાર્થીઓના એક સર્વેમાં સામે આવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો દર ત્રણમાંથી એક બાળક વધાર પડતું વજન ધરાવે છે અથવા મેદસ્વી છે. આ તારણોએ વાલીઓ સામે પણ લાલ બત્તી ધરી છે.
What's Your Reaction?






