દમણમાંથી ઝડપાઈ મદારી ગેંગ: વૃદ્ધાઓને ટાર્ગેટ બનાવી કરતા લૂંટ, 200 થી વધુ ગુનાને આપ્યો અંજામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Crime: સંઘ પ્રદેશ દમણમાંથી છેલ્લાં ઘણાં સમયથી વૃદ્ધ મહિલાઓને વિશ્વાસમાં લઈ દાગીના તેમજ રોકડ રકમ પડાવી લેવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે દમણ પોલીસે આ તમામ કેસ ભેગા કરી તપાસ હાથ ધરતા મદારી ગેંગનો પર્દાફાશ થયો હતો. આ ગેંગના સભ્યો ફક્ત વૃદ્ધ મહિલાઓને પોતાનો ટાર્ગેટ બનાવતી અને તંત્ર-મંત્ર અને ચમત્કારોની વાતો કરી તેઓનું વશીકરણ કરી તેમના દાગીના તેમજ નાણાં પડાવતાં.
શું છે સમગ્ર માહિતી?
સંઘ પ્રદેશ દમણમાં છેલ્લાં ઘણાં સમયથી વૃદ્ધ મહિલાઓ સાથે લૂંટના એકલ-દોકલ અનેક કિસ્સા સામે આવ્યા હતાં.
What's Your Reaction?






