ત્રણ વર્ષ પછી ડાહપણની દાઢ ફુટી, ડિસિલ્ટીંગ માટે રીસાયકલર મશીનના ભાડા પેટે ૫૦ કરોડ ચૂકવવાનુ ટેન્ડર રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર,8 ઓગસ્ટ,2025
અમદાવાદમાં આવેલી ડ્રેનેજલાઈનોને ડિસિલ્ટીંગ કરવા સાત વર્ષમાં ઓપરેશન અને મેઈન્ટેનન્સ, ભાડા પેટે રુપિયા ૫૦ કરોડ ચૂકવવાના હતા. શિફટ જેટલી ચાલે એટલો ખર્ચ ચૂકવાતો હતો.
What's Your Reaction?