તુલી દંપતિએ ફાઇનાન્સીયલ એડવાઇઝરને આબાદ છેતરીને રૂ.૩.૩૬ કરોડ પડાવી લીધા
અમદાવાદ,શુક્રવારશહેરના ન્યુ રાણીપમાં આવેલા આશ્રય એપાર્ટમેન્ટમાં રહેતા જીગર તુલી, તેની સપના તુલી અને અને તેની માતા વીણા તુલી વિરૂદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં રૂપિયા ૩.૩૬ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં તેમણે વેજલપુરમાં વીમા એજન્સી અને ફાઇનાન્સીયલ એડવાઇઝર તરીકે કામ કરતી મહિલા રોકાણની સામે આકર્ષક વળતરની લાલચ આપીને નાણાં પડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સીઆઇડી ક્રાઇમમાં તુલી દંપતિ વિરૂદ્ધ ૪૨ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ ચુકી છે. ત્યારે આગામી દિવસોમાં અન્ય ગુના નોંધાવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ઠક્કરબાપાનગરમાં આવેલા ઋત્વિજ એપાર્ટમેન્ટમાં રહેતા જીગ્નાશા મિસ્ત્રીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે વેજલપુરમાં આવેલા સંજીવની કોમ્પ્લેક્સમાં વીમા અને નાણાંકીય સલાહકાર તરીકે ઓફિસ ચલાવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર
શહેરના ન્યુ રાણીપમાં આવેલા આશ્રય એપાર્ટમેન્ટમાં રહેતા જીગર તુલી, તેની સપના તુલી અને અને તેની માતા વીણા તુલી વિરૂદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં રૂપિયા ૩.૩૬ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં તેમણે વેજલપુરમાં વીમા એજન્સી અને ફાઇનાન્સીયલ એડવાઇઝર તરીકે કામ કરતી મહિલા રોકાણની સામે આકર્ષક વળતરની લાલચ આપીને નાણાં પડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સીઆઇડી ક્રાઇમમાં તુલી દંપતિ વિરૂદ્ધ ૪૨ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ ચુકી છે. ત્યારે આગામી દિવસોમાં અન્ય ગુના નોંધાવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ઠક્કરબાપાનગરમાં આવેલા ઋત્વિજ એપાર્ટમેન્ટમાં રહેતા જીગ્નાશા મિસ્ત્રીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે વેજલપુરમાં આવેલા સંજીવની કોમ્પ્લેક્સમાં વીમા અને નાણાંકીય સલાહકાર તરીકે ઓફિસ ચલાવે છે.