તારા લીધે મારો હાફ ડે કપાય છે! તેમ કહીને એકાઉન્ટ એક્ઝિક્યુટિવ ઉપર કર્મચારીનો હિંસક હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા શોરૂમમાં એકાઉન્ટ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા કર્મચારીને ત્યાં નોકરી કરતા અન્ય કર્મચારીએ તારા લીધે મારો હાફ ડે કપાય છે તેમ કહી ઝઘડો કર્યા બાદ માર માર્યો હતો. અન્ય સ્થાપના માણસોએ તેમને છોડાવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. ઇજાગ્રસ્તે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરના હરણી સમા લિંક રોડ પર રહેતા પાશ્વેક કેતન ઠક્કરે ફરીયાદ નોધાવી છે કે હું છાણી જકાતનાકા પાસે આવેલા શોરૂમમાં છેલ્લા ત્રણ વર્ષથી અકાઉન્ટ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરી મારું તથા મારા પરીવારનું જીવન ગુજરાન ચલાવુ છુ. ગત 16 જૂનના રોજથી 17 જુનના સવારના કલાક 4.
What's Your Reaction?






