તરણ સ્પર્ધા ચાલતી હતી તેવા સમયે મ્યુનિ.સ્વિંમિંગપુલના પાર્ટ ટાઈમ મહિલા કોચ હડતાળ ઉપર ઉતર્યા

Jun 1, 2025 - 10:00
તરણ સ્પર્ધા ચાલતી હતી તેવા સમયે  મ્યુનિ.સ્વિંમિંગપુલના પાર્ટ ટાઈમ મહિલા કોચ હડતાળ ઉપર ઉતર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,શનિવાર,31 મે,2025

અમદાવાદ મ્યુનિ.ના સ્વિમિંગ પુલ વચ્ચે આંતર સ્વિમિંગપુલ તરણ સ્પર્ધા ચાલતી હતી તેવા સમયે પંદર જેટલા પાર્ટ ટાઈમ મહિલા કોચ હડતાળ ઉપર ઉતરી ગયા છે. દરમિયાન ફી ભર્યા પછી પણ સ્વિમિંગ કરવા નહીં મળતા મહિલાઓએ  હોબાળો મચાવતા અધિકારીઓ દોડતા થયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0