ડિગ્રી વિના એલોપેથિકને પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો

Apr 10, 2026 - 12:30
ડિગ્રી વિના એલોપેથિકને પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગઢડા તાલુકાના નાના ઝિંઝાવદર ગામેથી

બોટાદ એસઓજીએ ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો

ભાવનગર -  ગઢડા તાલુકાના નાના ઝિંઝાવદર ગામે ડિગ્રી વિના એલોપેથિકની પ્રેક્ટિસ કરતા તબીબને બોટાદ એસઓજીએ ઝડપી લઈ ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળિયા ગામે રહેતા અને બીએચએમએસની ડિગ્રી ધરાવતા કુમાર કરમશીભાઈ બાવળીયા નિયમ પ્રમાણે પોતે એલોપેથિક એન્ટિબાયોટિક દવા દર્દીઓને આપી પ્રેક્ટિસ નહી કરી શકતા હોવાનું જાણવા છતાં કોઈ પણ ડિગ્રી નહી ધરાવતો હોવા છતાં ગઢડા તાલુકાના નાના ઝિંઝાવદર ગામે શ્રીજી ક્લિનિક ચલાવી પ્રેક્ટિસ કરતો હતો. જેને બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગૃપે કુલ રૃ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0