Vapi: વોલીબોલ સ્પર્ધામાં હરિયા મલ્ટિ-પર્પઝ સ્કૂલનો ડંકો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાપી : 10 ઓગસ્ટ 2026ના રોજ એસજીએફ્આઈ તાલુકા લેવલે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં અન્ડર-19 ગર્લ્સ વોલીબોલ ટીમે ચેમ્પિયનશિપનું ટાઈટલ જીતી લીધુ છે, અને અન્ડર-19 બોય્ઝ વોલીબોલ ટુર્નામેન્ટમાં રનરઅપ રહ્યા છે. શ્રી એલ.જી. હરિયા મલ્ટિ-પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓનું સુંદર પ્રદર્શન રહ્યું. શાળાના યશસ્વી ખેલાડીઓ અન્ડર 19 ગર્લ્સ ટીમમાં ગરીમા સિંહ, રાગિની યાદવ, સોમ્યા યાદવ, અંશુ શર્મા, ટીના પાંડે, સોનમ શર્મા, શ્રુતિ ત્રિપાઠી, શગુન ધીવર, રિદ્ધિ તિવારી, નંદની સિંહ, કવિતા માલી, અનન્યા તિવારી રહ્યા હતા. જ્યારે અન્ડર -19 બોય્ઝ ટીમમાં શૌર્ય પાઠક, હર્ષ પટેલ, શિવમ યાદવ, યુવરાજસિંહ, ગૌરવ ત્રિપાઠી, મોસાબ મિર્ઝા, નીલ ભાનુશાલી, પીયૂષ રાઠોડ, આસિફ્ ખાન, સક્ષમ ઝાનો સમાવેશ થયો હતો. વિજેતા વિદ્યાર્થીઓને, શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન એ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી બિમલ હરિયા અને શાળાના આચાર્ય બીન્ની પોલ તથા સ્ટાફે અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

