ડાયવોર્સ બાબતે વકીલે તેના જુનિયર વકીલો સાથે મળી યુવકને માર માર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર
આંધ્રપ્રદેશના ગુંટુરમાં રહેતા વ્યક્તિ વિરૂદ્ધ તેની પત્નીએ ભદ્રમાં આવેલી ફેમીલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે અનુસંધાનમાં ડાયવોર્સ અંગે પતિ પત્ની વચ્ચે થયેલી ચર્ચામાં મામલો બીચકતા યુવકની પત્નીના વકીલે તેની સાથે રહેલા જુનિયર વકીલો સાથે મળીને યુવકને કોર્ટમાં માર માર્યાની ફરિયાદ કાંરજ પોલીસ મથકે નોંધવામાં આવી છે.
આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં રહેતા દેવેન્દ્ર બાગરેચાના લગ્ન જુન ૨૦૧૦માં પ્રેમલતા નામની યુવતી સાથે થયા હતા. તેમને લગ્ન જીવનમાં બે સંતાનોનો જન્મ થયો હતો. વર્ષ ૨૦૨૩માં પ્રેમલતાએ દેવેન્દ્રભાઇ અને તેમના પરિવાર વિરૂદ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ, ભરણપોષણ અને શારિરીક માનસિક ત્રાસની ફરિયાદ ધી કાંટા કોર્ટ ખાતે કરી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

