ટેકાથી થોડા ઓછા ભાવ હોવા છતાં યાર્ડમાં ધસારો, 90,000 મણ સોયાબીન ઠલવાયા
તેલીબીયાની ધૂમ આવકના પગલે ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો : અગાઉ સીઝનની સર્વાધિક 1.65 લાખ મગફળી ઠલવાઈ હતી, મગફળીના ટેકાના 1357 સામે યાર્ડમાં 1240, સોયાબીનના 978 સામે 900ના ભાવરાજકોટ, : સરકારે એમ.એસ.પી. અર્થાત્ ટેકાના ભાવે ખરીદીની જાહેરાતો કરી છે પરંતુ, ખેડૂતોને સાચો ટેકો માર્કેટ યાર્ડોથી મળી રહ્યાનો અહેસાસ હોય તેમ સરકારને જણસી વેચવાની રાહ જોવાનું છોડીને યાર્ડમાં વિવિધ કૃષિપાકોના ઢગલા થવા લાગ્યા છે અને સાથે વેચાણ પણ પૂરજોશમાં થઈ રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તેલીબીયાની ધૂમ આવકના પગલે ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો : અગાઉ સીઝનની સર્વાધિક 1.65 લાખ મગફળી ઠલવાઈ હતી, મગફળીના ટેકાના 1357 સામે યાર્ડમાં 1240, સોયાબીનના 978 સામે 900ના ભાવ
રાજકોટ, : સરકારે એમ.એસ.પી. અર્થાત્ ટેકાના ભાવે ખરીદીની જાહેરાતો કરી છે પરંતુ, ખેડૂતોને સાચો ટેકો માર્કેટ યાર્ડોથી મળી રહ્યાનો અહેસાસ હોય તેમ સરકારને જણસી વેચવાની રાહ જોવાનું છોડીને યાર્ડમાં વિવિધ કૃષિપાકોના ઢગલા થવા લાગ્યા છે અને સાથે વેચાણ પણ પૂરજોશમાં થઈ રહ્યું છે.