'જેની પાસે દુકાન નથી એ ઉધાર આપવા નીકળ્યા છે', ચૈતરના ગઢમાં મનસુખ વસાવાના આકરા પ્રહાર

Apr 24, 2026 - 16:00
'જેની પાસે દુકાન નથી એ ઉધાર આપવા નીકળ્યા છે', ચૈતરના ગઢમાં મનસુખ વસાવાના આકરા પ્રહાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ પડાવમાં નર્મદા જિલ્લામાં રાજકારણનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગતરાત્રે આપ ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ગણાતા ચીકદા ગામે જંગી જનસભા ગજવી હતી. આ દરમિયાન તેમણે 'આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા પર અત્યંત આક્રમક શૈલીમાં શાબ્દિક પ્રહારો કરી રાજકીય ગરમાવો વધારી દીધો છે.

આપની તો દુકાન જ નથી: સાંસદના તીખા પ્રહારો

સાંસદ મનસુખ વસાવાએ આપ (AAP) અને તેના નેતાઓને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, 'આ આલિયા-મવાલિયા લોકો વિકાસના કામો ન કરી શકે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0