જેતપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ કરી ધોકાના ઘા મારી હાથ પગ ભાંગી નાંખ્યા
યુવતીના પિતા-કાકા સહીતનાઓએ નોનવેજ વેચતા યુવાનને માર્યોયુવાનને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો એ પછી જાહેર ચોકમાં લઈ જઈ ૧૫ શખ્સોએ ધોકાના પ્રહારો કરી હાથપગ ભાંગી નાંખ્યા, સ્નેપચેટમાં યુવતીને રિપ્લાય કર્યા બાદ બની ઘટનાજેતપુર: જેતપુરના નવાગઢ હુસેની ચોકમાં રહેતા અને ખીરસરા ગામ પાસે નોનવેજની દુકાન ચલાવતા ૨૧ વર્ષીય યુવાનનું પ્રેમ પ્રકરણમાં યુવતિના પિતા-ભાઈ તથા કાકા સહિતના શખ્સોએ રસ્તામાંથી અપહરણ કરી તેને જાહેર ચોકમાં લઈ જઈ ૧૫ શખ્સોએ હુમલો કરી તેના હાથ-પગ ભાંગી નાખ્યા હતા. તેમજ યુવાનને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
યુવતીના પિતા-કાકા સહીતનાઓએ નોનવેજ વેચતા યુવાનને માર્યો
યુવાનને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો એ પછી જાહેર ચોકમાં લઈ જઈ ૧૫ શખ્સોએ ધોકાના પ્રહારો કરી હાથપગ ભાંગી નાંખ્યા, સ્નેપચેટમાં યુવતીને રિપ્લાય કર્યા બાદ બની ઘટના