ખંભાળિયાના વિરમદળ ગામે કૂવામાંથી શ્રમિકની લાશ મળી

હત્યા, આત્મહત્યા કે અકસ્માત? અંગે રહસ્ય૭૦ ફૂટ ઊંડા કૂવામાંથી મધ્યપ્રદેશના ખેતમજૂરની લાશ બહાર કાઢીને મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કવાયતખંભાળિયા : ખંભાળિયાનાં વિરમદળ ગામે ૭૦ ફૂટ ઊંડા કૂવામાંથી પરપ્રાંતીય શ્રમિકની લાશ મળી આવતા હત્યા, આત્મહત્યા કે અકસ્માત? અંગે રહસ્ય સર્જાયું છે. જેથી પોલીસે પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કવાયત હાથ ધરી છે.ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના વાડી વિસ્તારમાં આવેલી ગાગજી વારી સીમમાં રહેતા આલાભાઈ કરસનભાઈ રાવલિયાનામના એક આસામીની વાડીમાં આવેલા આશરે ૭૦ ફૂટ ઊંડા અને ૪૦ ફૂટ પાણી ભરેલા કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ પડયો હોવા અંગેની જાણ વાડી માલિક દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી.

ખંભાળિયાના વિરમદળ ગામે કૂવામાંથી શ્રમિકની લાશ મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


હત્યા, આત્મહત્યા કે અકસ્માત? અંગે રહસ્ય

૭૦ ફૂટ ઊંડા કૂવામાંથી મધ્યપ્રદેશના ખેતમજૂરની લાશ બહાર કાઢીને મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કવાયત

ખંભાળિયા : ખંભાળિયાનાં વિરમદળ ગામે ૭૦ ફૂટ ઊંડા કૂવામાંથી પરપ્રાંતીય શ્રમિકની લાશ મળી આવતા હત્યા, આત્મહત્યા કે અકસ્માત? અંગે રહસ્ય સર્જાયું છે. જેથી પોલીસે પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કવાયત હાથ ધરી છે.

ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના વાડી વિસ્તારમાં આવેલી ગાગજી વારી સીમમાં રહેતા આલાભાઈ કરસનભાઈ રાવલિયાનામના એક આસામીની વાડીમાં આવેલા આશરે ૭૦ ફૂટ ઊંડા અને ૪૦ ફૂટ પાણી ભરેલા કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ પડયો હોવા અંગેની જાણ વાડી માલિક દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી.