જામનગરમાં હાથીયા પોળ વિસ્તારમાં વર્ષો પુરાણું એક જર્જરિત મકાનનું ડીમોલેશન કરાયું

Dilapidated house demolished: જામનગર શહેરમાં મટન માર્કેટ નજીક હાથીયાપોળ વિસ્તારમાં આવેલું વર્ષો પુરાણું બે માળનું એક મકાન કે જે અતિ જર્જરીત હાલતમાં બની ગયું છે, અને ચાલુ વરસાદની સિઝનમાં તેમાંથી પથ્થરો વગેરે નીચે પડીને જાનમાલને નુકસાની થાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.આ બાબતે જામનગર મહાનગરપાલિકાને ફરિયાદ મળ્યા પછી આજે સવારે એસ્ટેટ શાખા ની ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને ઉપરોક્ત જર્જરિત મકાનને ડીમોલેસન કરી નાખ્યું છે. આ વેળાએ આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા.

જામનગરમાં હાથીયા પોળ વિસ્તારમાં વર્ષો પુરાણું એક જર્જરિત મકાનનું ડીમોલેશન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Dilapidated house demolished: જામનગર શહેરમાં મટન માર્કેટ નજીક હાથીયાપોળ વિસ્તારમાં આવેલું વર્ષો પુરાણું બે માળનું એક મકાન કે જે અતિ જર્જરીત હાલતમાં બની ગયું છે, અને ચાલુ વરસાદની સિઝનમાં તેમાંથી પથ્થરો વગેરે નીચે પડીને જાનમાલને નુકસાની થાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.


આ બાબતે જામનગર મહાનગરપાલિકાને ફરિયાદ મળ્યા પછી આજે સવારે એસ્ટેટ શાખા ની ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને ઉપરોક્ત જર્જરિત મકાનને ડીમોલેસન કરી નાખ્યું છે. આ વેળાએ આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા.