જામનગરમાં રહેણાક મકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ : ફાયર તંત્ર દોડ્યું

Jamnagar Gas Leakage : જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં પહેલા ઢાળીયા પાસે શિવ લહેરી બેકરીની બાજુમાં આવેલા એક રહેણાક મકાનમાં ગઈકાલે સવારે એકાએક રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ લાગવાથી ભારે દોડધામ થઈ હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તુરતજ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ આગને બુજાવી હતી, ત્યારબાદ ગેસનો બાટલો બહાર કાઢી લીધો હતો, અને તેમાંથી લીકેજ બંધ કર્યું હતું. જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી, જેના કારણે સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

જામનગરમાં રહેણાક મકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ : ફાયર તંત્ર દોડ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Gas Leakage : જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં પહેલા ઢાળીયા પાસે શિવ લહેરી બેકરીની બાજુમાં આવેલા એક રહેણાક મકાનમાં ગઈકાલે સવારે એકાએક રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ લાગવાથી ભારે દોડધામ થઈ હતી.

 આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તુરતજ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ આગને બુજાવી હતી, ત્યારબાદ ગેસનો બાટલો બહાર કાઢી લીધો હતો, અને તેમાંથી લીકેજ બંધ કર્યું હતું. જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી, જેના કારણે સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.