જામનગરની ખાનગી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થતાં દોડધામ

Fight in Hospital Jamnagar : જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં આજે સિક્યોરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે સામાન્ય બાબતની બોલાચાલીમાં છૂટા હાથની મારામારી થઈ હતી. જોકે અન્ય દર્દીના સગાઓએ મામલો થાળે પાડ્યો હતો.જામનગરમાં સુમેંર ક્લબ રોડ પર આવેલી જેસીસીસી ખાનગી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તેમજ દર્દીના સગા વચ્ચે સામાન્ય બાબતે બોલાચારી થયા પછી તંગ વાતાવરણ બની ગયું હતું, અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.જ્યાં હાજર રહેલા અન્ય દર્દીના સગાએ તેમના ફોટા પણ પાડી લીધા હતા. દરમિયાન ત્યાં હાજર રહેલા અન્ય લોકોએ સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો. જે ક્ષણો દરમિયાન હોસ્પિટલમાં ભારે તંગ વાતાવરણ બની ગયું હતું.

જામનગરની ખાનગી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થતાં દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Fight in Hospital Jamnagar : જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં આજે સિક્યોરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે સામાન્ય બાબતની બોલાચાલીમાં છૂટા હાથની મારામારી થઈ હતી. જોકે અન્ય દર્દીના સગાઓએ મામલો થાળે પાડ્યો હતો.

જામનગરમાં સુમેંર ક્લબ રોડ પર આવેલી જેસીસીસી ખાનગી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તેમજ દર્દીના સગા વચ્ચે સામાન્ય બાબતે બોલાચારી થયા પછી તંગ વાતાવરણ બની ગયું હતું, અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.જ્યાં હાજર રહેલા અન્ય દર્દીના સગાએ તેમના ફોટા પણ પાડી લીધા હતા. દરમિયાન ત્યાં હાજર રહેલા અન્ય લોકોએ સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો. જે ક્ષણો દરમિયાન હોસ્પિટલમાં ભારે તંગ વાતાવરણ બની ગયું હતું.