જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ

Feb 19, 2026 - 19:00
જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપી ને જામનગરની સ્પે. અદાલતે 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ ફરમાવ્યો છે.

આ કેસની વિગત એવી છે કે સને ૨૦૨૩ની સાલમાં જનતા ફાટક પાસે, જામનગરમાં રહેતા ફરીયાદીની સગીર વયની પુત્રી ઉ.વ. 10 અને દોઢ માસની સવારે 7:30 વાગ્યે ચાલીને પોતાની શાળાએ જતી હતી ત્યારે પ્રવીણ બાબુભાઇ મંડલી નામના એક ઈસમે સાયકલ લઈને આ ભોગ બનનાર બાળાનો પીછો કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0