જામનગરના વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar news : જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વડવાળા ગામના સરપંચ રામશી બેરા આજે રવિવારે સવારે પોતાની મોટર સાયકલ લઈ વડવાળાથી માનતા ઉતારવા ગયા હતા, જે દરમ્યાન પરત ફરતી વેળાએ વડવાળા ધોરીયાના માર્ગ ઉપર આડું બળદ ગાડું રાખી સરપંચપદ માંથી રાજીનામું આપી દે, તેમ કહી છ થી સાત જેટલા શખ્શો દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખાર રાખી લાકડી તેમજ કુહાડીઓથી જીવલેણ હુમલો કરાયો હતો.
દરમિયાન રામશી દ્વારા પોતાની પાસે રહેલી રિવોલ્વર માંથી સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કરતાં તેઓની રિવોલ્વર પણ ઝુંટવીને જીવલેણ હુમલો કરી દીધો હતો અને રિવોલ્વર લઈને તમામ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. જેથી સરપંચ રામશી બેરાને હાથ અને પગમાં ગંભીર ઇજા થવા પામી છે. અને તેઓને સારવાર માટે સૌપ્રથમ જામજોધપુરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી.
What's Your Reaction?






