જામનગરના એન.આર.આઈ.ની કરોડોની જમીનના પ્રકરણમાં ત્રીજા મુખ્ય આરોપી મુંબઈના શખ્સની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરના વેપારીની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવાના કાવતરાના કેસમાં સિક્કા પોલીસે ગુપ્ત રાહે મુંબઈ પહોંચીને મુળ ખંભાળીયા તાલુકાના આરોપીની ધરપકડ કરીને જજના બંગલે રજૂ કરતાં આરોપીને 10 દિવસના રીમાન્ડ ઉપર સોંપવા હુકમ થયો છે.
પોલીસ દ્વારા ખોટા દસ્તાવેજો ઉભા કરનારા અન્ય લોકો, મોટી નાણાકીય લેવડ-દેવડ કેવી રીતે થઈ, તેની તપાસ શરુ કરવામાં આવતાં અન્ય શખસોના નામો પણ આ પ્રકરણમાં ખુલ્યા છે. અને પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધારની અટકાયત કરી છે.
લંડન રહેતા અમિત દામજીભાઈ શાહ નામના વેપારીની ખાવડી નજીક આવેલી કરોડોની 10 વીઘા જેટલી જમીનના ખોટા દસ્તાવેજો થઈ રહ્યા હોવાનું વેપારીને જાણમાં આવતાં લંડનથી આવીને વેપારીએ તા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

