જામનગર નજીક મોટી ખાવડી ગામમાંથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એસ.ઓ.જી. શાખા

Jun 16, 2026 - 20:30
જામનગર નજીક મોટી ખાવડી ગામમાંથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એસ.ઓ.જી. શાખા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Bogus Doctor : જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0