જામખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ઠક્કરે મહિલા પદયાત્રીનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Road Accident: હોળી-ધૂળેટીના પર્વે દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓ માટે જામખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે અકસ્માત સંભવિત બન્યો છે. રાજકોટથી સંઘ સાથે પદયાત્રા કરી રહેલા એક મહિલા પદયાત્રીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અકસ્માત સર્જી વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મહિલાને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી
મળતી માહિતી મુજબ, આગામી ફૂલડોલ ઉત્સવ નિમિત્તે રાજકોટથી પદયાત્રીઓનો એક સંઘ દ્વારકા તરફ જઈ રહ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

