જરોદ પોલીસની ટીમે પાણીમાં ફસાયેલા પરિવારનું સફળ રેસ્ક્યુ કર્યું

Vadodara Rain: વડોદરા શહેરમાં જાણે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાતા 12 કલાકમાં 13 ઇચથી વધુ વરસાદ ખાબકતા અનેક નિશાળ વાળા વિસ્તારો સહિત આસપાસના ગામડાઓમાં પણ વરસાદી પાણી ખેત ઠેકાણે ફરી વળ્યા હતા ત્યારે દક્ષિણ વિસ્તારમાં આવેલા જરોદ ગામમાં ભરાયેલા વરસાદી પાણીમાં એક પરિવારના 8 થી 10 ગ્રામજનો ફસાયા હોવાની જાણ જરૂર પોલીસને થઈ હતી. બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચેલી જરૂર પોલીસની ટીમે પાણીમાં ફસાયેલા તમામ ગ્રામજનોનું ટુ વ્હીલર પર સફળતાપૂર્વક ભારે જહેમતથી રેસક્યુ કરીને સલામત સ્થળે તમામને ખસેડ્યા હતા.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -