જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ, સત્તાવાર જાહેરાત બાદ પદભાર સંભાળ્યો

Oct 4, 2025 - 16:00
જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ, સત્તાવાર જાહેરાત બાદ પદભાર સંભાળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Jagdish Panchal : ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે. આજે 4 ઓક્ટોબર શનિવારે સવારે જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ના નામની સત્તાવાર જાહેરાત પદગ્રહણ સમારોહ કમલમ્ ખાતે યોજાયો હતો. જગદીશ પંચાલ જાણે એક રેલી લઈને કમલમ્ પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ ઢોલ-નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કમલમ્ ખાતે સત્તાવાર જાહેરાત બાદ જગદીશ પંચાલે ગુજરાત પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0