છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેઈડ એફ.એસ.આઈ.માં 4068 કરોડની આવક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat Municipal Corporation: સુરતમાં ઓકટ્રોય નાબુદી બાદ વિવિધ વેરા પાલિકાની આવકનો સ્ત્રોત છે તેની સાથે સાથે સુરતમાં છેલ્લા પાંચ વર્ષની વાત કરવામા આવે તો પાલિકાની પેઈડ એફ.એસ.આઈ.ની આવક 4068 કરોડને પાર કરી ગઈ છે. આ વર્ષે ગઈકાલ સુધી 807 કરોડની પેઈડ એફ આઈ ની આવક છે તે નાણાકીય વર્ષ પુરા થાય ત્યાં સુધીમાં એક હજાર કરોડ ને પાર થઈ જશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

