છાણી ટીપી 13માં કોઈપણ મંજૂરી વિના ચાર દુકાનો ઊભી કરી નાખી

Aug 2, 2025 - 03:30
છાણી ટીપી 13માં કોઈપણ મંજૂરી વિના ચાર દુકાનો ઊભી કરી નાખી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં નિયમો નેવે મૂકી થતા બાંધકામોના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તેવામાં છાણી જકાતનાકા ટીપી 13 વિસ્તારમાં પાર્કિંગની જગ્યામાં ચાર દુકાનો ઊભી થઈ જતા સામાજિક કાર્યકર્તાએ આ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક તોડવા અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા ડે. મ્યુ. કમિશનને રજૂઆત કરી હતી.

સામાજિક કાર્યકર્તા જીતેન્દ્ર સોલંકીએ ડે. મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી કે, વોર્ડ નં. ૧ માં સમાવિષ્ટ છાણી જકાતનાકા પાસે  કુમકુમ પાર્ટી પ્લોટની જગ્યામાં વર્ષ 2024માં પાર્કિંગના બહાને બાંધકામની શરૂઆત થઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0