ચોમાસાના અંતમાં ફરી વરસાદી માહોલ જામ્યો, અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ
Rain in Ahmedabad: નવરાત્રિ પુરી થતાં ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ગત 24 કલાકમાં છેલ્લા 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે બપોરે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડવાનું શરૂ થઇ ગયું હતું. શહેરના એસજી હાઇવે, પ્રહલાદ નગર, આનંદ નગર, વેજલપુર, સરખેજ, ઇસ્કોન સહિતના વિસ્તારો મોટા વરસાદી છાંટા પડવાનું શરૂ થયું હતું. વરસાદી ઝાપટાં પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જોકે અમરેલી, સાવરકુંડલામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ ખાબકતાં ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભિતિ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -