ચિંતા કરવાની જરૂર નથી: હોસ્પિટલમાંથી માયાભાઈ આહીરનું નિવેદન, ડાયરામાં તબિયત લથડતા સારવાર હેઠળ
Mayabhai Ahir Health: મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોકગાયિકા માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી. સોમવારે (10મી ફેબ્રુઆરી) રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક બગડી હતી. જેને લઈને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હવે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે.'આપડે એકદમ રેડી છીયે'
![ચિંતા કરવાની જરૂર નથી: હોસ્પિટલમાંથી માયાભાઈ આહીરનું નિવેદન, ડાયરામાં તબિયત લથડતા સારવાર હેઠળ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739245936410.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Mayabhai Ahir Health: મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોકગાયિકા માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી. સોમવારે (10મી ફેબ્રુઆરી) રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક બગડી હતી. જેને લઈને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હવે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે.
'આપડે એકદમ રેડી છીયે'