ચાલુ કોર્ટમાં ડાયસ પર ચઢી જજને લાંચ આપવા પ્રયાસ, ગોધરા લેબર કોર્ટની આશ્ચર્યજનક ઘટના
Godhra Court : ભાદર પેટા વિભાગના રોજમદાર બાબુભાઇ ધીરાભાઈ સોલંકીએ આજે ગોધરાની લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન ડાયસ ઉપર ચઢીને જજને બંધ કવરમાં લાંચ આપવાની કોશિશ કરતા દોડધામ મચી ગઇ હતી. આ મામલે બાબુભાઇ સોલંકીને પકડી ગોધરા એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો)ને સોપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે પાનમ યોજના અંતર્ગત ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજવતા મૂળ મહિસાગર જિલ્લાના બાબુભાઇ ધીરાભાઈ સોલંકી કે જેમને વર્ષ 2018માં કચેરી તરફથી નોકરીમાંથી છૂટા કરાયા હતા.આ મામલે વર્ષ 2023માં બાબુભાઇએ પોતાને પુનઃ નોકરી ઉપર લેવા માટે ગોધરાની લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Godhra Court : ભાદર પેટા વિભાગના રોજમદાર બાબુભાઇ ધીરાભાઈ સોલંકીએ આજે ગોધરાની લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન ડાયસ ઉપર ચઢીને જજને બંધ કવરમાં લાંચ આપવાની કોશિશ કરતા દોડધામ મચી ગઇ હતી. આ મામલે બાબુભાઇ સોલંકીને પકડી ગોધરા એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો)ને સોપવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાનમ યોજના અંતર્ગત ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજવતા મૂળ મહિસાગર જિલ્લાના બાબુભાઇ ધીરાભાઈ સોલંકી કે જેમને વર્ષ 2018માં કચેરી તરફથી નોકરીમાંથી છૂટા કરાયા હતા.
આ મામલે વર્ષ 2023માં બાબુભાઇએ પોતાને પુનઃ નોકરી ઉપર લેવા માટે ગોધરાની લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.