ઘોઘામાં 50 વર્ષથી પાણીની પ્રવર્તતી તીવ્ર તંગી, પખવાડિયે પાણી વિતરણ

Jul 20, 2025 - 11:30
ઘોઘામાં 50 વર્ષથી પાણીની પ્રવર્તતી તીવ્ર તંગી, પખવાડિયે પાણી વિતરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ગ્રામજનોને દર મહિને પાણી માટે વેઠવો પડતો આર્થિક ફટકો

- ખારાશયુકત જમીનને લઈને અન્ય વિકલ્પ ન હોય રહિશો નાછુટકે ખાનગી ટેન્કર મારફત પાણી મેળવવા મજબૂર બન્યા 

ઘોઘા : વહિવટીતંત્રની અણઆવડત અને લાપરવાહીથી ઘોઘામાં છેલ્લા ૫૦ વર્ષથી દર ૧૫ થી ૨૦ દિવસે પાણીનું અનીયમીતપણે વિતરણ કરવામાં આવતુ હોય સ્થાનિક રહિશોને પાણી માટે ટળવળવુ પડે છે.જરૂરીયાત કરતા ઓછુ પાણી મળતુ હોય મધ્યમવર્ગીય શ્રમજીવી લોકોને ટેન્કર દ્વારા મને કમને વેચાતુ પાણી લેવાનો વખત આવતો હોય આર્થિક ફટકો વેઠવાનો વખત આવે છે. 

મહિ પરિએજ યોજના અંતગર્ત ઘોઘામાં ૧૫ દિવસે એકથી સવા કલાક પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યુ હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0