ગ્રાન્ટેડ સ્કૂલોની માઠી દશા, વડોદરામાં એક વર્ષમાં ૪૬ વર્ગો બંધ થયા

Jun 26, 2025 - 06:00
ગ્રાન્ટેડ સ્કૂલોની માઠી દશા, વડોદરામાં એક વર્ષમાં ૪૬ વર્ગો બંધ થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ સરકારની ઉપેક્ષા તેમજ વાલીઓના અંગ્રેજી માધ્યમ પ્રત્યે વધતા જતા મોહના કારણે ગ્રાન્ટેડ સ્કૂલોની માઠી દશા છે.વડોદરા શહેર અને જિલ્લામાં જ છેલ્લા એક વર્ષમાં ગ્રાન્ટેડ સ્કૂલોના ધો.૮ થી ૧૨ના મળીને ૪૬ વર્ગો બંધ થઈ ગયા છે.

 જાણકારોનું માનવું છે કે, ગ્રામ્ય વિસ્તાર કરતા પણ શહેરમાં ગ્રાન્ટેડ સ્કૂલોની હાલત કફોડી છે.શહેરમાં  ખાનગી અને કન્સેપ્ટ સ્કૂલોના કારણે ગુજરાતી માધ્યમની ગ્રાન્ટેડ સ્કૂલોની પડતી ચાલી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0