ગેસની તંગી વચ્ચે દમણની સોસાયટીનો અનોખો પ્રયાસ: 'સાર્વજનિક ચૂલા' પર રંધાયું અનેક પરિવારોનું ભોજન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Daman News : વર્તમાન સમયમાં જ્યારે રાંધણ ગેસની અછત અને વધતા ભાવ સામાન્ય માણસને મૂંઝવી રહ્યા છે, ત્યારે સંઘ પ્રદેશ દમણની એક સોસાયટીએ સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે. દમણની આનંદ સોસાયટી દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે, જ્યાં સોસાયટીના પરિસરમાં 'સાર્વજનિક ચૂલો' મૂકીને સામુદાયિક રસોડાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
શું છે આ અનોખી પહેલ?
આનંદ સોસાયટીમાં મૂકવામાં આવેલા આ સાર્વજનિક ગેસ ચૂલાનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. ખાસ કરીને જે પરિવારો પાસે ગેસ સિલિન્ડર ખૂટી પડ્યું હોય અથવા જેમને તકલીફ હોય, તેઓ અહીં આવીને કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર પોતાનું ભોજન બનાવી શકે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

