અમદાવાદ: મજૂરી કે સામાન્ય નોકરી કરતા માતા-પિતાના સંતાનોએ SSCમાં મેદાન માર્યું, સપનાંને પાંખો મળી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં એવા અનેક વિદ્યાર્થીઓ ઝળક્યા છે જેમણે સાબિત કર્યું છે કે જો મક્કમ મનોબળ અને સખત મહેનત હોય, તો આર્થિક પરિસ્થિતિ ક્યારેય સફળતાના માર્ગમાં અડચણ બનતી નથી. છૂટક મજૂરી, સિક્યુરિટી ગાર્ડ, પટાવાળા કે નાની દુકાન ચલાવતા માતા-પિતાના આ સંતાનોએ રોજ કલાકો સુધી સમયપત્રક બનાવીને સેલ્ફ-સ્ટડી કરી છે અને 85%થી લઈને 96.5% સુધીનું પરિણામ મેળવ્યું છે. ભવિષ્યમાં તેઓ સાયન્સ અને કોમર્સ જેવા પ્રવાહો પસંદ કરીને UPSC, IPS, NDA, ક્વોન્ટમ રિસર્ચ અને ACCA જેવા શિખરો સર કરવા માંગે છે.
પરિવારનો સંઘર્ષ અને વિદ્યાર્થી મહેનતનું પરિણામ, તારલાઓએ સપનાઓ અંગે કરી વાત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

