ગુજરાતમાં હવે ઘરે બેઠા મળશે લર્નિંગ લાઇસન્સ, 7મી જુલાઈથી ફેસલેસ સુવિધાની થશે શરુઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Faceless Learning License: રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા હવે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાં નવી શરુઆત થવા જઈ રહી છે. જેમાં આરટીઓ અને પોલિટેકનિક સાથે ઘરે બેઠા ફેસલેસ લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાશે.
ફેસલેસ લર્નિંગ લાઇસન્સ મળશે
ગુજરાત સરકારના વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદે માહિતી આપી હતી કે, 12થી 13 રાજ્યોમાં સફળતાપૂર્વક અમલમાં આવેલા ફેસલેસ લર્નિંગ લાઇસન્સ પ્રણાલી હવે ગુજરાતમાં 7મી જુલાઈથી શરુ કરવામાં આવશે. હવે લર્નિંગ લાઇસન્સ માટે ઉમેદવારોને આરટીઓ, પૉલિટેકનિક કે આઇ.
What's Your Reaction?






