ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ

Aug 18, 2025 - 20:00
ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rain In Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 24 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સોમવારે (18 ઓગસ્ટ) રાજ્યના 18 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0