ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ આવશે માવઠું! આ તારીખે પડી શકે છે વરસાદ, જાણો શું છે આગાહી

Gujarat Weather: દેશના લગભગ તમામ રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. ઘણા રાજ્યોમાં પણ ધીમે ધીમે ઠંડીએ દસ્તક આપી છે. પરંતું કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે.જેના કારણે ગુજરાતમાં વાવાઝોડાની પણ સંભાવના છે. આ ઉપરાંત 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -