વાવ વિધાનસભા બેઠક: ચૂંટણીનું ચિત્ર વેર-વિખેર કરી નાખશે માવજી પટેલ, ભાજપ-કોંગ્રેસનો ખેલ બગાડશે?

Vav By Election 2024: ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બર 2024ના રોજ પેટા ચૂંટણી યોજાવવાની છે. પેટાચૂંટણીમાં આપે ઉમેદવારી ન નોંધાવીને પાછી પાની કરી લીધી છે, અને કોંગ્રેસને બહારથી સમર્થન પુરૂ પાડ્યું છે. ત્યારે ભાજપના નારાજ નેતા માવજી પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીને કોંગ્રેસ-ભાજપનું ટેન્શન વધારી દીધી છે. હાલમાં પુરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. માવજી પટેલે વાવના આકોલીમાં વિશાળ જનસભાને સંબોધી હતી. મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -