Banaskantha: પાલનપુરમાં યુવક હત્યાથી ખળભળાટ, 48 કલાકમાં આરોપી નહીં ઝડપાય તો...
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના અશ્માપુરા ગામના યુવકની વિધર્મી યુવક દ્વારા હત્યા કરી દેવાતા ખળભળાટ મચ્યો છે.સામાન્ય થુંકવા જેવી બાબતે અલીગઢના વિધર્મી યુવકએ જીગર વાઘેલા નામના યુવકના માથામાં પાઇપ ફટકારી અને તે બાદ સારવાર દરમ્યાન જીગર વાઘેલાનું મોત નીપજી જતા હાહાકાર મચી ગયો છે. જો કે યુવકના પરિવારએ લાસ સ્વીકારવાનો ઇન્કાર કરી આરોપીઓને ઝડપી પાડવા તેમજ બેદરકાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા માંગ ઉચ્ચારી છે..બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના અશ્માપુરા ગામના યુવક જીગર વાઘેલાને 21 ઓક્ટોબરએ થુંકવા જેવી સામાન્ય બાબતમાં અલીગઢના એક વિધર્મી યુવકએ તકરાર કરી જીગર વાઘેલાના માથના ભાગે પાઇપના ઘા ઝીંકી દેતા જીગર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જો કે તે બાદ જીગરને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પીટલ અને તે બાદ વધુ સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો. જો કે ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન ગઈકાલે જીગર વાઘેલાનું મોત નીપજી જતા મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયો. અને પરિવારએ પોલીસએ સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યાના આક્ષેપ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો. જોકે પરિવારનું કહ્યું છે કે ઓક્ટોબરે બનાવ બન્યા બાદ 25 ઓક્ટોબર પાલનપુર તાલુકા પોલીસ મથકે સમગ્ર ઘટનાને લઇ અલીગઢના જાવેદ ઉંમર કડીવાલા સામે ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસ દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને તે જ બાબતે લઈ પરિવારે લાસ સ્વીકારવાનો ઇનકાર કરી હોબાળો મચાવ્યો હતો. જોકે આજે સમગ્ર ઘટનાની જાણ હિંદુ સંગઠનો એને થતા વહેલી સવારથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મૃતક યુવકના પરિવાર ઠાકોર સમાજ સહિત હિન્દુ સંગઠનોના ટોળેટોળા હતા અને લાત સ્વીકારવાનો ઇનકાર કરી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવતા પાલનપુર ધારાસભ્ય અનિકે ઠાકર ડીવાયએસપી સહિત પોલીસ કાપલો પાલનપુર સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો અને પરિવાર સહિત હિન્દુ સંગઠનના લોકોને સમજાવવાના પ્રયાસ કરાયા જોકે પરિવાર દ્વારા માંગ ઉચ્ચારાય છે કે જ્યાં સુધી ઘટનાના આરોપીઓ નહીં ઝડપાય અને બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. ગામ આગેવાન સુરેશ ઠાકોરે કહ્યું હતું કે, જ્યાં સુધી આરોપીઓને નહીં ઝડપાય તેમજ જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ નહીં કરાય ત્યાં સુધી અમે લાશ નહીં ઉપાડીએમહત્વની વાત છે કે આજે સિવિલ હોસ્પિટલ ખાતે હિન્દુ સંગઠનો તેમજ ઠાકોર સમાજના લોકો દ્વારા હોબાળો મચાવતા સમજાવવા માટે આવેલા ધારાસભ્ય તેમજ પોલીસ અધિકારીઓએ હિન્દુ સંગઠનના લોકો તેમજ ઠાકોર સમાજના લોકોને સમજવાનો પ્રયાસ કર્યો અને આગામી 48 કલાકમાં આરોપીઓને ઝડપી પાડવા તેમજ એક મહિનામાં તપાસ કરી જવાબદાર અધિકારી સામે પગલા ભરવાની ખાતરી આપી છે જોકે હિન્દુ સંગઠનના લોકોએ જો 48 કલાકમાં આરોપીઓ નહીં ઝડપાય તો 48 કલાક બાદ પાલનપુર બંધનું એલાન સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે... સમગ્ર મામલે પાલનપુરના ડીવાયએસપી જીગ્નેશ ગામિતએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અમે એક આરોપીને ઝડપી લીધો છે તેની તપાસ ચાલુ છે. એક મહિનાની અંદર સમગ્ર મામલે તપાસ કરી. સ્થાનિકો દ્વારા 48 કલાકમાં આરોપી નહીં ઝડપાય તો પાલનપુર બંધનું એલાન અપાસે અને ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. જોકે પોલીસની ખાતરી બાદ પણ ઠાકોર સમાજનો રોષ યથાવત છે. અને ઠાકોર સમાજના લોકો સિવિલ હોસ્પિટલમાં લાસ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના અશ્માપુરા ગામના યુવકની વિધર્મી યુવક દ્વારા હત્યા કરી દેવાતા ખળભળાટ મચ્યો છે.સામાન્ય થુંકવા જેવી બાબતે અલીગઢના વિધર્મી યુવકએ જીગર વાઘેલા નામના યુવકના માથામાં પાઇપ ફટકારી અને તે બાદ સારવાર દરમ્યાન જીગર વાઘેલાનું મોત નીપજી જતા હાહાકાર મચી ગયો છે. જો કે યુવકના પરિવારએ લાસ સ્વીકારવાનો ઇન્કાર કરી આરોપીઓને ઝડપી પાડવા તેમજ બેદરકાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા માંગ ઉચ્ચારી છે..
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના અશ્માપુરા ગામના યુવક જીગર વાઘેલાને 21 ઓક્ટોબરએ થુંકવા જેવી સામાન્ય બાબતમાં અલીગઢના એક વિધર્મી યુવકએ તકરાર કરી જીગર વાઘેલાના માથના ભાગે પાઇપના ઘા ઝીંકી દેતા જીગર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જો કે તે બાદ જીગરને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પીટલ અને તે બાદ વધુ સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો. જો કે ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન ગઈકાલે જીગર વાઘેલાનું મોત નીપજી જતા મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયો. અને પરિવારએ પોલીસએ સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યાના આક્ષેપ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો.
જોકે પરિવારનું કહ્યું છે કે ઓક્ટોબરે બનાવ બન્યા બાદ 25 ઓક્ટોબર પાલનપુર તાલુકા પોલીસ મથકે સમગ્ર ઘટનાને લઇ અલીગઢના જાવેદ ઉંમર કડીવાલા સામે ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસ દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને તે જ બાબતે લઈ પરિવારે લાસ સ્વીકારવાનો ઇનકાર કરી હોબાળો મચાવ્યો હતો. જોકે આજે સમગ્ર ઘટનાની જાણ હિંદુ સંગઠનો એને થતા વહેલી સવારથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મૃતક યુવકના પરિવાર ઠાકોર સમાજ સહિત હિન્દુ સંગઠનોના ટોળેટોળા હતા અને લાત સ્વીકારવાનો ઇનકાર કરી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવતા પાલનપુર ધારાસભ્ય અનિકે ઠાકર ડીવાયએસપી સહિત પોલીસ કાપલો પાલનપુર સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો અને પરિવાર સહિત હિન્દુ સંગઠનના લોકોને સમજાવવાના પ્રયાસ કરાયા જોકે પરિવાર દ્વારા માંગ ઉચ્ચારાય છે કે જ્યાં સુધી ઘટનાના આરોપીઓ નહીં ઝડપાય અને બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. ગામ આગેવાન સુરેશ ઠાકોરે કહ્યું હતું કે, જ્યાં સુધી આરોપીઓને નહીં ઝડપાય તેમજ જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ નહીં કરાય ત્યાં સુધી અમે લાશ નહીં ઉપાડીએ
મહત્વની વાત છે કે આજે સિવિલ હોસ્પિટલ ખાતે હિન્દુ સંગઠનો તેમજ ઠાકોર સમાજના લોકો દ્વારા હોબાળો મચાવતા સમજાવવા માટે આવેલા ધારાસભ્ય તેમજ પોલીસ અધિકારીઓએ હિન્દુ સંગઠનના લોકો તેમજ ઠાકોર સમાજના લોકોને સમજવાનો પ્રયાસ કર્યો અને આગામી 48 કલાકમાં આરોપીઓને ઝડપી પાડવા તેમજ એક મહિનામાં તપાસ કરી જવાબદાર અધિકારી સામે પગલા ભરવાની ખાતરી આપી છે જોકે હિન્દુ સંગઠનના લોકોએ જો 48 કલાકમાં આરોપીઓ નહીં ઝડપાય તો 48 કલાક બાદ પાલનપુર બંધનું એલાન સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે...
સમગ્ર મામલે પાલનપુરના ડીવાયએસપી જીગ્નેશ ગામિતએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અમે એક આરોપીને ઝડપી લીધો છે તેની તપાસ ચાલુ છે. એક મહિનાની અંદર સમગ્ર મામલે તપાસ કરી. સ્થાનિકો દ્વારા 48 કલાકમાં આરોપી નહીં ઝડપાય તો પાલનપુર બંધનું એલાન અપાસે અને ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. જોકે પોલીસની ખાતરી બાદ પણ ઠાકોર સમાજનો રોષ યથાવત છે. અને ઠાકોર સમાજના લોકો સિવિલ હોસ્પિટલમાં લાસ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે.