ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Weather Update: ગુજરાતભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. આ દરમિયાન બુધવારે(29 એપ્રિલ, 2026) બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા પાટણ સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. તો બીજી તરફ, રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ, ગુરુવાર(30 એપ્રિલ)થી તાપમાનમાં ઘટાડો નોંધાતા ગરમીથી આંશિક રાહત મળી શકશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

