ગુજરાતમાં ફરી વરસાદી ઝાપટાંની આગાહી, જાન્યુઆરીના અંતમાં ફરી ગગડશે પારો

Jan 25, 2025 - 18:00
ગુજરાતમાં ફરી વરસાદી ઝાપટાંની આગાહી, જાન્યુઆરીના અંતમાં ફરી ગગડશે પારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ambalal Patel Weather Prediction: ગુજરાતમાં હાલ લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારે પવન સાથે ઠંડીનો ચમકારો યથાવત છે. ત્યારે બપોરે લોકોને ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે. જોકે, આ દરમિયાન હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોની ચિંતા વધારનારી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું પડવાની આગાહી કરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0