ગુજરાતમાં દર 1 લાખની વસતીએ સરેરાશ માત્ર 124 પોલીસકર્મી, કાયદો-વ્યવસ્થા કથળવાનું આ પણ કારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Police: ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વારંવાર કથળવાને મામલે વસતીની સરખામણીએ ઓછી પોલીસ પણ મહત્ત્વનું પરિબળ છે. ગુજરાતમાં પ્રતિ 1 લાખની વસતીએ માત્ર 124 પોલીસ હોવાનું સામે આવ્યું છે.
વસતીની સરખામણીએ પોલીસનું ઓછું પ્રમાણ હોય તેવા રાજ્યોમાં બિહાર 81.49 સાથે સૌથી તળિયે છે.
What's Your Reaction?






