ગુજરાતમાં આવતીકાલથી વધશે ઠંડી, હવામાન વિભાગની આગાહી
IMD Ahmedabad Forecast : ગુજરાતમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જો કે ત્યાર પછી રાજ્યભરના તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે. 24 કલાક બાદ ઠંડીનું જોર વધશેહવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
IMD Ahmedabad Forecast : ગુજરાતમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જો કે ત્યાર પછી રાજ્યભરના તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે.
24 કલાક બાદ ઠંડીનું જોર વધશે
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે.