ગુજરાતમાં આકરી સુરક્ષા અને ટેક્નોલોજી સાથે પોલીસ ભરતી, જાણો કઇ વસ્તુઓ પર છે પ્રતિબંધ

Police Bharti 2025 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર અને લોકરક્ષક કેડર વર્ગ-3ની નીચે જણાવેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની ભરતી પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે.  જેથી હવે અગાઉ પોલીસ ભરતી અને અન્ય ભરતીમાં ઊભી થયેલી ગેરરીતિઓથી ભરતી દૂર રહે એ માટે સઘન સુરક્ષા વચ્ચે એકદમ સચોટ પોલીસ બંદોબસ્ત અને ટેક્નોલોજી સાથે પોલીસ ભરતીની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દળમાં 472 જગ્યા બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર PSI અને 12000 જગ્યાઓ લોકરક્ષક- LRDની કુલ 12472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં  કુલ 10,73,786 ઉમેદવારોને રાજ્યના 15  શહેર/જીલ્લામાં આવેલા SRP જૂથના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી PET અને શારીરિક માપ કસોટી  PST માટે બોલાવવામાં આવ્યા છે.

ગુજરાતમાં આકરી સુરક્ષા અને ટેક્નોલોજી સાથે પોલીસ ભરતી, જાણો કઇ વસ્તુઓ પર છે પ્રતિબંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Police Bharti 2025 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર અને લોકરક્ષક કેડર વર્ગ-3ની નીચે જણાવેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની ભરતી પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે.  જેથી હવે અગાઉ પોલીસ ભરતી અને અન્ય ભરતીમાં ઊભી થયેલી ગેરરીતિઓથી ભરતી દૂર રહે એ માટે સઘન સુરક્ષા વચ્ચે એકદમ સચોટ પોલીસ બંદોબસ્ત અને ટેક્નોલોજી સાથે પોલીસ ભરતીની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. 

ગુજરાત પોલીસ દળમાં 472 જગ્યા બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર PSI અને 12000 જગ્યાઓ લોકરક્ષક- LRDની કુલ 12472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં  કુલ 10,73,786 ઉમેદવારોને રાજ્યના 15  શહેર/જીલ્લામાં આવેલા SRP જૂથના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી PET અને શારીરિક માપ કસોટી  PST માટે બોલાવવામાં આવ્યા છે.