ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદભૂત કાર્યક્રમો-રમતોનું આયોજન

Jul 21, 2025 - 20:00
ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદભૂત કાર્યક્રમો-રમતોનું આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Saputara Monsoon Festival- 2025 : ગુજરાતના સાપુતારા હિલ સ્ટેશન ખાતે આગામી 26 જુલાઈથી 17 ઑગસ્ટ સુધી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’ યોજાશે.  23 દિવસ સુધી યોજાનાર આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે ગુજરાત સહિત 13 રાજ્યોના 354 કલાકારો દ્વારા 'ભવ્ય કાર્નિવલ પરેડ' યોજાશે. 26 જુલાઈના રોજ સવારે 9 કલાકે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ -2025’નો શુભારંભ થશે. જેમાં વિવિધ સાપ્તાહિક કાર્યક્રમોમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો તેમજ કેરળનું 'થેકકિનકાડુ અટ્ટમ મ્યૂઝિકલ બેન્ડ' પ્રસ્તુતી રજૂ કરાશે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલની વિવિધ એક્ટિવિટી અને રજીસ્ટ્રેશન સહિતની માહિતી reg.orangerose.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0