ગુજરાતમાં 24 કલાકમાં 223 નવા કેસ નોંધાયા, 1227 એક્ટિવ કેસ, જાણો 10 દિવસના આંકડા

Jun 11, 2025 - 00:30
ગુજરાતમાં 24 કલાકમાં 223 નવા કેસ નોંધાયા, 1227 એક્ટિવ કેસ, જાણો 10 દિવસના આંકડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Covid Cases In Gujarat: દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,815ને પાર થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં આજે મંગળવારે (10 જૂન) રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 223 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1227 પર પહોંચી ગઈ છે. જેમાંથી 23 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 1204 દર્દી OPD બેઝ સારવારમાં છે. આ સિવાય 105 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0