ગુજરાતમાં 157 પાલિકાના કર્મીઓને 2-3 મહિનાથી પગાર ન ચૂકવાયો, વ્યાજે નાણા લઈ દિવાળી મનાવી
Gujarat Government Employee Salary: ગુજરાતમાં નગરપાલિકાઓની આર્થિક પરિસ્થિતી ડગુમગુ થઈ છે. મોટાભાગની નગરપાલિકાઓની તિજોરી ખાલી થઈ ગઈ છે. એટલુ જ નહીં, પાણીવેરો-વીજબીલના લાખો કરોડો રૂપિયા ચૂકવવાના બાકી છે પણ પાલિકાના સરકારી-કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને પગાર ચૂકવવાના ય પૈસા નથી. સ્થિતી એવી નિર્માણ થઈ છેકે, સરકારી અધિકારી-કર્મચારીઓને વ્યાજે નાણાં લઈને દિવાળી મનાવવી પડી હતી. આ છે વાઇબ્રન્ટ ગુજરાત મોડેલ..
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -