ગુજરાત સરકારમાં માત્ર CM ને જ બિઝનેસ ક્લાસમાં હવાઈ મુસાફરીની છૂટ, શાસક-અમલદારો માટે નવા નિયમ

Gujarat News: ગુજરાતના વહીવટી તંત્રની રખેવાળી કરતાં શાસકો અને અમલદારો માટે રાજ્યના નાણાં વિભાગે હવાઈ યાત્રાના નિયમો બનાવ્યા છે, જેમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, 500 કિલોમીટરથી વધારે દૂર જવાનું હોય તો જ હવાઈ મુસાફરી માટે માઇલેજ ભથ્થું ચૂકવવામાં આવશે. બીજા મહત્ત્વના આદેશમાં જણાવાયું છે કે, રાજ્યમાં માત્ર મુખ્યમંત્રી જ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકશે. બાકી તેમની કેબિનેટના સર્વે સભ્યો, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને ઇકોનોમી ક્લાસમાં હવાઈ યાત્રા કરવાની રહેશે.આ પણ વાંચોઃ ગુજરાત સરકારનું મોટું ફરમાન, ટોચના અધિકારીઓએ ચિંતન શિબિરમાં ફરજિયાત હાજર રહેવું પડશે

ગુજરાત સરકારમાં માત્ર CM ને જ બિઝનેસ ક્લાસમાં હવાઈ મુસાફરીની છૂટ, શાસક-અમલદારો માટે નવા નિયમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat News: ગુજરાતના વહીવટી તંત્રની રખેવાળી કરતાં શાસકો અને અમલદારો માટે રાજ્યના નાણાં વિભાગે હવાઈ યાત્રાના નિયમો બનાવ્યા છે, જેમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, 500 કિલોમીટરથી વધારે દૂર જવાનું હોય તો જ હવાઈ મુસાફરી માટે માઇલેજ ભથ્થું ચૂકવવામાં આવશે. 

બીજા મહત્ત્વના આદેશમાં જણાવાયું છે કે, રાજ્યમાં માત્ર મુખ્યમંત્રી જ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકશે. બાકી તેમની કેબિનેટના સર્વે સભ્યો, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને ઇકોનોમી ક્લાસમાં હવાઈ યાત્રા કરવાની રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારનું મોટું ફરમાન, ટોચના અધિકારીઓએ ચિંતન શિબિરમાં ફરજિયાત હાજર રહેવું પડશે