ગુજરાતના તાજા સમાચાર લાઇવ: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ

રાજ્યમાં મેઘરાજાની બેટિંગ યથાવત્ રહેશે. જેમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદ રહેશે. તેમાં ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે. તેમજ સુરતમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ તથા નવસારી, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. તેમજ વલસાડ, દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -