Gandhi Jayanti નિમિત્તે હર્ષ સંઘવી સફાઈ અભિયાનમાં જોડાયા

ગાંધી જયંતિ નિમિત્તે હર્ષ સંઘવી સફાઈ અભિયાનમાં જોડાયા છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઇ ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતે હર્ષ સંઘવીએ સફાઈ કરી છે. તેમાં ગાંધીનગર મેયર, ધારાસભ્ય સહિતના હોદ્દેદારો જોડાયા છે. તેમાં જૂના પંચદેવ મંદિર પરિસરને સ્વચ્છ કરાયું છે. સ્વચ્છતા હી સેવા અભિયાનમા ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડાયા સ્વચ્છતા હી સેવા અભિયાનમા ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડાયા છે. 2 ઓક્ટોમ્બર ગાંધી જયંતિ પર ગૃહમંત્રી હર્ષ સંઘવી સફાઇ અભિયાનમાં જોડાયા છે. સ્વચ્છતા અભિયાનને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. જેમાં PM મોદીએ શરૂ કરેલા અભિયાનને 10 વર્ષ પૂર્ણ થયા છે. ગાંધી આશ્રમના નવીનીકરણ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે બાપુના વિચારો ગુજરાત, દેશમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે. જીવનને સમજી શકે, અપનાવી શકે તેવો આશ્રમ બનશે. ગાંધી આશ્રમ ભૂતો નહીં ભવિષ્ય હશે. આવનારા દિવસોમાં અમદાવાદ સ્વચ્છતામાં પ્રથમ હશે.  દેશ આવનારા દિવસોમાં સ્વચ્છતા માટે અમદાવાદ શહેર પ્રથમ હશે રાજ્યના નાગરીકોને સ્વચ્છતા દુતોનું રસ્તામાં કચરો નાખી મુશ્કેલી ન વધારો. બાપુના વિચારોને દિલ્હીથી લઈને ગુજરાત અને દેશમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે. સાબરમતી આશ્રમમાં જીવનને સમજી શકે જીવનને અપનાવી શકે તેવું આશ્રમ બનશે. પીએમ મોદી ગુજરાત આવે એટલે ગાંધી આશ્રમની નાની નાની વિગત લેતા હોય છે. જેમાં દેશ આવનારા દિવસોમાં સ્વચ્છતા માટે અમદાવાદ શહેર પ્રથમ હશે. તેમજ નવરાત્રિને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન છે કે ગરબા માટે તૈયાર છો. દાદાની આગેવાનીમાં ગુજરાત મોડે સુધી ગરબે રમશે. ગરબાના ગ્રાઉન્ડને સ્વચ્છ રાખજો. ફૂડ સ્ટોલ સંચાલકોની દીવાળી સુધરે તેવો નફો કરાવજો. લારી સંચાલકો જો કચરો કરશે તો ખેર નહીં. ફૂડ સ્ટોલ કચરો કરશે તો સ્ટોલ બંધ કરવાની કાર્યવાહી થશે.

Gandhi Jayanti નિમિત્તે હર્ષ સંઘવી સફાઈ અભિયાનમાં જોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધી જયંતિ નિમિત્તે હર્ષ સંઘવી સફાઈ અભિયાનમાં જોડાયા છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઇ ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતે હર્ષ સંઘવીએ સફાઈ કરી છે. તેમાં ગાંધીનગર મેયર, ધારાસભ્ય સહિતના હોદ્દેદારો જોડાયા છે. તેમાં જૂના પંચદેવ મંદિર પરિસરને સ્વચ્છ કરાયું છે.

સ્વચ્છતા હી સેવા અભિયાનમા ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડાયા

સ્વચ્છતા હી સેવા અભિયાનમા ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડાયા છે. 2 ઓક્ટોમ્બર ગાંધી જયંતિ પર ગૃહમંત્રી હર્ષ સંઘવી સફાઇ અભિયાનમાં જોડાયા છે. સ્વચ્છતા અભિયાનને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. જેમાં PM મોદીએ શરૂ કરેલા અભિયાનને 10 વર્ષ પૂર્ણ થયા છે. ગાંધી આશ્રમના નવીનીકરણ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે બાપુના વિચારો ગુજરાત, દેશમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે. જીવનને સમજી શકે, અપનાવી શકે તેવો આશ્રમ બનશે. ગાંધી આશ્રમ ભૂતો નહીં ભવિષ્ય હશે. આવનારા દિવસોમાં અમદાવાદ સ્વચ્છતામાં પ્રથમ હશે.

 દેશ આવનારા દિવસોમાં સ્વચ્છતા માટે અમદાવાદ શહેર પ્રથમ હશે

રાજ્યના નાગરીકોને સ્વચ્છતા દુતોનું રસ્તામાં કચરો નાખી મુશ્કેલી ન વધારો. બાપુના વિચારોને દિલ્હીથી લઈને ગુજરાત અને દેશમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે. સાબરમતી આશ્રમમાં જીવનને સમજી શકે જીવનને અપનાવી શકે તેવું આશ્રમ બનશે. પીએમ મોદી ગુજરાત આવે એટલે ગાંધી આશ્રમની નાની નાની વિગત લેતા હોય છે. જેમાં દેશ આવનારા દિવસોમાં સ્વચ્છતા માટે અમદાવાદ શહેર પ્રથમ હશે. તેમજ નવરાત્રિને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન છે કે ગરબા માટે તૈયાર છો. દાદાની આગેવાનીમાં ગુજરાત મોડે સુધી ગરબે રમશે. ગરબાના ગ્રાઉન્ડને સ્વચ્છ રાખજો. ફૂડ સ્ટોલ સંચાલકોની દીવાળી સુધરે તેવો નફો કરાવજો. લારી સંચાલકો જો કચરો કરશે તો ખેર નહીં. ફૂડ સ્ટોલ કચરો કરશે તો સ્ટોલ બંધ કરવાની કાર્યવાહી થશે.